|| શ્રી ગણેશાય નમઃ ||
|| ચોપડા – પૂજન ||

- કંકુ, અબીલ, ગુલાલ, સિંદૂર, નાડાછડી
- ૧ – શ્રીફળ
- ૨ – ટોપરની કાચલી
- ચંદન ની ડબ્બી
- ૨ નંગ – જાનોઈ
- ૧ ૫નંગ – મોટી સોપારી
- ૨૫૦ ગ્રામ – ડ્રાયફ્રૂટ
- ૧૦૦ ગ્રામ – તજ, લવીંગ, ઍલચી
- ૩નંગ – ફુલહાર
- કપુરી પાન –
- ૫૦૦ ગ્રામ – છુટા ફૂલ
- ૧ કિલો – મીઠાઈ
-
લીલો પૂજાપો :-
- (ચોળફાળી, બૉર, શિંગોડા, શેરડી, ધરો, કમળકાકડી)
- ૫નંગ – ફ્રૂટ
- પંચામૃત
- ૧ કિલો – ઘંઉ
- ૧ કિલો- ચોખા
- રૂ, અગરબત્તી, માચિસ, દીવાનું ઘી
- ૧ – લાલ સ્થાપન
- ૧ – સફેદ સ્થાપન
- ચોપડા – લાલ પેન – ફટાકડા
- ૧ નંગ – કપૂર ગોટી
-
તૈયાર રાખવુ:-
- ૫ – થાળી
- ૫ – વાટકી
- ૩ – નાની ડિશ
- ૫ – ચમચી
- ૩ – આસન
- ૨ – બાજોઠ
- ૨ – પાટલા
- ૫ – કોડિયા





