Randal Puja Samgri

શ્રી૧|

||શ્રી ગણેશાય નમ્ : ||

randal-ma-photo

જય રવિ – રાંદલ મા
  • શ્રીફળ –
  • કંકુ, ચંદનની ડબ્બી
  • અબીલ, ગુલાલ
  • સિંદૂર, હળદર
  • નાડાછડી
  • મોટી સોપારી –
  • ૨ નંગ જનોઈ
  • ટોપરા કાચલી –
  • ૨૫૦ ગ્રામ ડ્રાયફ્રુટ(કાજુ, દ્રાક્ષ, બદામ મીક્ષ)
  • ૧૦૦ ગ્રામ તજ, લવીંગ, ઈલાયચી મીક્ષ
  • ૨૫૦ ગ્રામ ગોળ
  • ૧૦૦ ગ્રામ સાકર
  • ૧૦૦ ગ્રામ ખારેક
  • ઘઉં – કિલો –
  • ચોખા- કિલો –
  • મગ- કિલો –
  • રૂ, અગરબત્તી, માચીસ
  • દીવા માટે શુધ્ધ ઘી
  • પંચામૃત
  • માતાજીનો શણગાર + સાડી –
  • ૧ – કપૂર ગોટી
  • ફુલહાર – ( )
  • -: છુટાફુલ :-
  • પીળા ફુલ –
  • ગુલાબ –
  • વેણી – નંગ –
  • ૧૫ – કપુરી પાન
  • ધૂપ ની ડબ્બી, ધૂપિયુ
  • કોલસા અથવા છાણા
  • ૨ – સાડી માંડળી માટે
  • સુતરી
  • પ્રસાદ
  • તૈયાર રાખવુ
  • ૫ – થાળી
  • ૫ – વાડકી
  • ૫ – ચમચી
  • ૨ – નાની ડિસ
  • ૩ – આસાન + શેતરંજી
  • ૨ – નેપકિન
  • બાજઠ –
  • પાટલો –
  • પૂજા માટે શુધ્ધ જળ