Chopra Pujan Samgri

|| શ્રી ગણેશાય નમઃ ||

|| ચોપડા – પૂજન ||

chopra-pujan

  • કંકુ, અબીલ, ગુલાલ, સિંદૂર, નાડાછડી
  • ૧ – શ્રીફળ
  • ૨ – ટોપરની કાચલી
  • ચંદન ની ડબ્બી
  • ૨ નંગ – જાનોઈ
  • ૧ ૫નંગ – મોટી સોપારી
  • ૨૫૦ ગ્રામ – ડ્રાયફ્રૂટ
  • ૧૦૦ ગ્રામ – તજ, લવીંગ, ઍલચી
  • ૩નંગ – ફુલહાર
  • કપુરી પાન –
  • ૫૦૦ ગ્રામ – છુટા ફૂલ
  • ૧ કિલો – મીઠાઈ
  • લીલો પૂજાપો :-
  • (ચોળફાળી, બૉર, શિંગોડા, શેરડી, ધરો, કમળકાકડી)
  • ૫નંગ – ફ્રૂટ
  • પંચામૃત
  • ૧ કિલો – ઘંઉ
  • ૧ કિલો- ચોખા
  • રૂ, અગરબત્તી, માચિસ, દીવાનું ઘી
  • ૧ – લાલ સ્થાપન
  • ૧ – સફેદ સ્થાપન
  • ચોપડા – લાલ પેન – ફટાકડા
  • ૧ નંગ – કપૂર ગોટી
  • તૈયાર રાખવુ:-
  • ૫ – થાળી
  • ૫ – વાટકી
  • ૩ – નાની ડિશ
  • ૫ – ચમચી
  • ૩ – આસન
  • ૨ – બાજોઠ
  • ૨ – પાટલા
  • ૫ – કોડિયા