Shatchandi Yag

મા દુર્ગાનો આ યજ્ઞ ૩ દિવસ ચાલે છે. જેમા ૧૦૦ પાઠ કરીને ૧૦ પાઠનો હવન થાઈ છે. આ યજ્ઞ ૧૫ થી ૨૧ બ્રાહ્મણો દ્રારા સંપન્ન થાઈ છે. એવું કેહવાય છે કે જે વ્યક્તિ ૧૦૦ ચંડીપાઠ કરે તો તેના ઉપર કદી કોઇ વાશિકરણ કે તંત્રિક વિદ્યાની અસર થતી નથી અને તે ભક્ત નુ કશુજ આમાંગળ થતુ નથી.