શ્રી૧|
||શ્રી ગણેશાય નમ્ : ||

સત્ય-નારાયણ કથા
- ૨ – શ્રીફળ
- કંકુ ચંદનની ડબ્બી
- અબીલ, ગુલાલ
- સિંદૂર, હળદર
- ૨ – નાડાછડી
- ૨ નંગ જનોઈ
- ૨ – ટોપરા કાચલી
- ૨૫૦ ગ્રામ ગોળ
- ૧૦૦ ગ્રામ સાકર
- ૧૦૦ ગ્રામ ખારેક
- ૨૫૦ ગ્રામ ડ્રાયફ્રુટ(કાજુ, દ્રાક્ષ, બદામ મીક્ષ)
- ૧૦૦ ગ્રામ તજ, લવીંગ, ઈલાયચી મીક્ષ
- ૧૧ નંગ – મોટી સોપારી
- ૧ કીલો ઘઉં
- ૧ કીલો ચોખા
- ૧ – કપૂર ગોટી
- રૂ, અગરબત્તી, માચીસ
- દીવા માટે ઘી
- પંચામૃત
- ૪ – કેળ ના પાન
- ૧૫ – કપુરી પાન
- ૧૧૦૦ – તુલસી ના પાન
- ૨ – ફુલહાર
- છૂટા ફુલ
- આસોપાલવ તોરણ
- મહાપ્રસાદ ( શીરો)
- ફ્રૂટ નો પ્રસાદ ( ૫ ફળ અલગ-અલગ)
- ૨૫૦ ગ્રામ શીંગ સાકરિયા મીક્ષ
-
તૈયાર રાખવુ
- ૫ – થાળી
- ૫ – વાડકી
- ૫ – ચમચી
- ૨ – નાની ડિસ
- ૩ – આસાન + શેતરંજી
- ૨ – નેપકિન
- ૨ – બાજઠ
- ૧ – પાટલો
- પૂજા માટે શુદ્ધ જળ





