Navchandi Yagna Samgri

શ્રી૧|

||શ્રી ગણેશામ્બિકાભ્યાં નમ્ : ||

નવચંડી યજ્ઞ
  • ૧૧ – શ્રીફળ
  • ૧૦૦ ગ્રામ – અબીલ
  • ૧૦૦ ગ્રામ – ગુલાલ
  • ૧૦૦ ગ્રામ – સિંદૂર
  • ૧૦૦ ગ્રામ – કંકુ
  • ૧ – કાચા સુતરની દડી
  • ૨ – કાચી નાડાછડી
  • ૧ – ચંદનની ડબ્બી
  • ૧૧ નંગ – જનોઈ
  • ૧ કિલો – ગોળ
  • ૫૦૦ ગ્રામ – સાકર
  • ૧૦ – ટોપરા કાચલી
  • ૨૫૦ ગ્રામ – કાજુ
  • ૨૫૦ ગ્રામ – દ્રાક્ષ
  • ૨૫૦ ગ્રામ – બદામ
  • ૫૦ ગ્રામ – તજ
  • ૫૦ ગ્રામ – લવીંગ
  • ૫૦ ગ્રામ – ઍલચી
  • ૨૦૦ ગ્રામ – અખરોટ
  • ૨૫૦ ગ્રામ – ખારેક
  • ૨૫૦ ગ્રામ – અંજીર
  • ૫૦૦ ગ્રામ – મોટી સોપારી
  • ૫૦ – પડિયા
  • ૫૦ – પાતરાળા
  • ૧૦૦ ગ્રામ – ગુગળ
  • ૧૦૦ ગ્રામ – કમળ કાકડી
  • ૫૦ ગ્રામ – સરસવ
  • ૧ – ધૂપ ની ડબ્બી
  • ૫૦૦ ગ્રામ – જવ
  • ૧ કિલો – તલ
  • ૨ કિલો – શુદ્ધ ઘી
  • ૫૦ – છાણા
  • ૨૦ કિલો – કાષ્ટ (આંબાના લાકડા)
  • ૪ – શેરડી ના સાઠા
  • રૂ, અગરબત્તી, માચીસ, કપૂર નુ પૅકેટ
  • ૧ – કોળુ (બલિદાન માટે)
  • ૧ કિલો – મીઠાઈ
  • ૧ કિલો – સીંગ-સાકરિયા (મીક્ષ)
  • ૧ – અત્તરની શીશી
  • માતાજીનો શણગાર + સાડી
  • પંચામૃત
  • વસ્ત્ર
  • ૫ – ધોતી
  • ૧ – પીતાંબર
  • ૩ – સાડી
  • ૧ – મોટી ચૂંદડી
  • ૧૦ – નાની ચૂંદડી
  • ૩ – લાલ સ્થાપન
  • ૫ – સફેદ
  • ૧ – પીળુ
  • ૧ – કાળુ
  • ૧ – ગુલાબી
  • ૧ – લીલુ
  • ૩ – નેપકીન
  • વાસણ
  • ૯ – કળશ
  • ૯ – તરભાણા
  • ૨ – પંચપાત્ર
  • ૨ – આચમાની
  • ૧ – કાંસાની થાળી
  • ધાન્ય
  • ૫ કિલો – ચોખા
  • ૩ કિલો – ઘઉં
  • ૧ કિલો – ચણાની દાળ
  • ૧ કિલો – મગની દાળ
  • ૧ કિલો – તુવેરની દાળ
  • ૧ કિલો – મગ
  • ૧કિલો – વાલ
  • ૧ કિલો – અડદ
  • ફુલહાર- ફ્રૂટ
  • ૧૦ – ફુલહાર
  • ૩ – ગુલાબના હાર
  • ૧ કિલો – પીળા છુટા ફુલ
  • ૧ કિલો – ગુલાબ, વેણી
  • ૫૧ – કપુરી પાન / તુલસી પાન
  • આસોપાલવના તોરણ
  • ૧ કિલો – સફરજન
  • ૧ કિલો – કેરી
  • ૧ કિલો – દાડમ
  • ૫૦૦ ગ્રામ – મોસંબી
  • ૫૦૦ ગ્રામ – ચીકુ
  • ૫૦૦ ગ્રામ – દ્રાક્ષ
  • ૧ ડઝન – કેળા
  • તૈયાર રાખવુ
  • ૧૦ – થાળી
  • ૧૦ – વાડકી
  • ૧૦ – ચમચી
  • ૧૦ – બાજઠ
  • ૧૦ – પાટલો
  • ૨ – ડોલ
  • ૧ – તપેલી
  • ૧૦૦ – ઈંટો, માટી, ચુનો અથવા હવનકુંડ
  • ૧૩ – આસન
  • ૧ નળી – ચોખ્ખુ પાણી
  • ૧ – તલવાર
  • પરચુરણ
  • બ્રાહ્મણો માટે ફળાહાર
  • રાજગરાની પુરી, સુરણનુ શાક,
  • દહીં, કેળા, મીઠાઈ
  • બ્રાહ્મણો માટે મધુપર્ક
  • વસ્ત્ર અથવા વાસણ
  • દક્ષિણા