શ્રી૧|
|| શ્રી વાસ્તુપુરૂષય નમ્ : ||
વાસ્તુ યજ્ઞ
- ૮ – શ્રીફળ
- ૧૦૦ ગ્રામ અબીલ
- ૧૦૦ ગ્રામ ગુલાલ
- ૧૦૦ ગ્રામ સિંદૂર
- કંકુ, ચંદનની ડબ્બી
- જનોઈ નંગ – ૬
- ૫ – કપૂર ગોટી
- ૨ – બિલ્વફળ
- ૨ – નાડાછડી
- ૧ – કાચા સુતર ની દડી
- ૧ કિલો ગોળ
- ૫૦૦ ગ્રામ સાકર
- ૭ – ટોપરા કાચલી
- ૨૫૦ ગ્રામ કાજુ
- ૨૫૦ ગ્રામ દ્રાક્ષ
- ૨૫૦ ગ્રામ બદામ
- ૨૫૦ ગ્રામ ખારેક
- ૨૫૦ ગ્રામ આંજીર
- ૨૫૦ ગ્રામ આખરોટ
- ૫૦ ગ્રામ તજ
- ૫૦ ગ્રામ લવીંગ
- ૫૦ ગ્રામ ઈલાયચી
- ૫૦૦ ગ્રામ – મોટી સોપારી
- ૫૦ – પડિયા
- ૫૦ – પાતરાળા
- ૧૦૦ ગ્રામ ગુગળ
- ૫૦ ગ્રામ – કમળ કાકડી
- ૫૦ ગ્રામ – સરસવ
- ૧- ધૂપ ની ડબ્બી
- ૫૦૦ ગ્રામ – જવ
- ૫૦૦ ગ્રામ – તલ
- ૧ કિલો- શુદ્ધ ઘી
- ૨૫ – છાણા
- ૫ કિલો – કાષ્ટ (આંબાના લાકડા)
- ૪- શેરડી ના સાંઠા
- રૂ, અગરબત્તી, માચીસ, કપૂર નુ પૅકેટ
- ૧ કિલો – મીઠાઈ
- ૧ કિલો – સીંગ-સાકરિયા (મિક્ષ)
- ૧ – અત્તરની શીશી
- પંચામૃત
-
વસ્ત્ર
- ૪ – ધોતી
- ૧ – પીતાંબર
- ૧ – સાડી
- ૨ – લાલ સ્થાપન
- ૩ – સફેદ
- ૧ – પીળુ
-
બ્રાહ્મણો માટે મધુપર્ક
- વસ્ત્ર અથવા વાસણ
- ૩ – નેપકીન
-
વાસણ
- ૭ – કળશ
- ૭ – તરભાણા
- ૨ – પંચપાત્ર
- ૨ – આચમની
- ૧ – કાંસાની થાળી
- ૧ – નાની લોટી
- વાસ્તુ – ધ્રુવની મૂર્તિ
- પંચરત્નની પડીકી
-
ધાન્ય
- ૩ કિલો – ચોખા
- ૩ કિલો – ઘઉં
- ૧ કિલો – ચણાની દાળ
- ૧ કિલો – મગની દાળ
- ૧ કિલો – તુવેરની દાળ
- ૧ કિલો – મગ
-
ફુલહાર- ફ્રૂટ
- ૭ – ફુલહાર
- ૧ કિલો – પીળા છુટા ફુલ
- ૫૦૦ ગ્રામ – ગુલાબ
- ૫૧- કપુરી પાન / તુલસી પાન
- આસોપાલવના તોરણ
- ૫૦૦ ગ્રામ – સફરજન
- ૫૦૦ ગ્રામ – કેરી
- ૫૦૦ ગ્રામ – દાડમ
- ૨૫૦ ગ્રામ – મોસંબી
- ૨૫૦ ગ્રામ – ચીકુ
- ૨૫૦ ગ્રામ – દ્રાક્ષ
- ૧ ડઝન – કેળા
-
તૈયાર રાખવુ
- ૭ – થાળી
- ૭ – વાડકી
- ૭ – ચમચી
- ૭ – બાજઠ
- ૭ – પાટલો
- ૨ – ડોલ
- ૧ – તપેલી
- ૨૦ – ઈંટો, માટી
- ૭ – આસન
- ૧ નળી – ચોખ્ખુ પાણી
- પરચૂરણ
-
બ્રાહ્મણો માટે ફળાહાર
- રાજગરાની પુરી, સુરણનુ શાક,
- દહીં, કેળા, મીઠાઈ
-
દક્ષિણા





