Vastushastra Vidhi Samgri

શ્રી૧|

|| શ્રી વાસ્તુપુરૂષય નમ્ : ||

satyanarayan

વાસ્તુ યજ્ઞ
  • ૮ – શ્રીફળ
  • ૧૦૦ ગ્રામ અબીલ
  • ૧૦૦ ગ્રામ ગુલાલ
  • ૧૦૦ ગ્રામ સિંદૂર
  • કંકુ, ચંદનની ડબ્બી
  • જનોઈ નંગ – ૬
  • ૫ – કપૂર ગોટી
  • ૨ – બિલ્વફળ
  • ૨ – નાડાછડી
  • ૧ – કાચા સુતર ની દડી
  • ૧ કિલો ગોળ
  • ૫૦૦ ગ્રામ સાકર
  • ૭ – ટોપરા કાચલી
  • ૨૫૦ ગ્રામ કાજુ
  • ૨૫૦ ગ્રામ દ્રાક્ષ
  • ૨૫૦ ગ્રામ બદામ
  • ૨૫૦ ગ્રામ ખારેક
  • ૨૫૦ ગ્રામ આંજીર
  • ૨૫૦ ગ્રામ આખરોટ
  • ૫૦ ગ્રામ તજ
  • ૫૦ ગ્રામ લવીંગ
  • ૫૦ ગ્રામ ઈલાયચી
  • ૫૦૦ ગ્રામ – મોટી સોપારી
  • ૫૦ – પડિયા
  • ૫૦ – પાતરાળા
  • ૧૦૦ ગ્રામ ગુગળ
  • ૫૦ ગ્રામ – કમળ કાકડી
  • ૫૦ ગ્રામ – સરસવ
  • ૧- ધૂપ ની ડબ્બી
  • ૫૦૦ ગ્રામ – જવ
  • ૫૦૦ ગ્રામ – તલ
  • ૧ કિલો- શુદ્ધ ઘી
  • ૨૫ – છાણા
  • ૫ કિલો – કાષ્ટ (આંબાના લાકડા)
  • ૪- શેરડી ના સાંઠા
  • રૂ, અગરબત્તી, માચીસ, કપૂર નુ પૅકેટ
  • ૧ કિલો – મીઠાઈ
  • ૧ કિલો – સીંગ-સાકરિયા (મિક્ષ)
  • ૧ – અત્તરની શીશી
  • પંચામૃત
  • વસ્ત્ર
  • ૪ – ધોતી
  • ૧ – પીતાંબર
  • ૧ – સાડી
  • ૨ – લાલ સ્થાપન
  • ૩ – સફેદ
  • ૧ – પીળુ
  • બ્રાહ્મણો માટે મધુપર્ક
  • વસ્ત્ર અથવા વાસણ
  • ૩ – નેપકીન
  • વાસણ
  • ૭ – કળશ
  • ૭ – તરભાણા
  • ૨ – પંચપાત્ર
  • ૨ – આચમની
  • ૧ – કાંસાની થાળી
  • ૧ – નાની લોટી
  • વાસ્તુ – ધ્રુવની મૂર્તિ
  • પંચરત્નની પડીકી
  • ધાન્ય
  • ૩ કિલો – ચોખા
  • ૩ કિલો – ઘઉં
  • ૧ કિલો – ચણાની દાળ
  • ૧ કિલો – મગની દાળ
  • ૧ કિલો – તુવેરની દાળ
  • ૧ કિલો – મગ
  • ફુલહાર- ફ્રૂટ
  • ૭ – ફુલહાર
  • ૧ કિલો – પીળા છુટા ફુલ
  • ૫૦૦ ગ્રામ – ગુલાબ
  • ૫૧- કપુરી પાન / તુલસી પાન
  • આસોપાલવના તોરણ
  • ૫૦૦ ગ્રામ – સફરજન
  • ૫૦૦ ગ્રામ – કેરી
  • ૫૦૦ ગ્રામ – દાડમ
  • ૨૫૦ ગ્રામ – મોસંબી
  • ૨૫૦ ગ્રામ – ચીકુ
  • ૨૫૦ ગ્રામ – દ્રાક્ષ
  • ૧ ડઝન – કેળા
  • તૈયાર રાખવુ
  • ૭ – થાળી
  • ૭ – વાડકી
  • ૭ – ચમચી
  • ૭ – બાજઠ
  • ૭ – પાટલો
  • ૨ – ડોલ
  • ૧ – તપેલી
  • ૨૦ – ઈંટો, માટી
  • ૭ – આસન
  • ૧ નળી – ચોખ્ખુ પાણી
  • પરચૂરણ
  • બ્રાહ્મણો માટે ફળાહાર
  • રાજગરાની પુરી, સુરણનુ શાક,
  • દહીં, કેળા, મીઠાઈ
  • દક્ષિણા